ડેડીયાપાડા: ગતરોજ લોકલીડર ચૈતર વસાવા દ્વારા ડેડીયાપાડા નગરમાં મેન બજારમાં જયાં 190 ગામના લોકોનું બજાર લાગે ત્યાં સર્વિસ રોડ પર ગંદકીને કીચડ વાળા રોડના કારણે રોગચાળો ન ફેલાય એ ઉદ્દેશ સાથે સ્વચ્છ દેડીયાપાડા મિશન હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ લીધો હતો.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ આ ગંદકી વાળો વિસ્તાર ભાજપ પ્રેરિત પંચાયતના સરપંચ અને જિલ્લા સદસ્ય પણ ભાજપના છે. જેમાં ચૈતર વસાવાએ પોતે ઝાડુ લગાવી, રોડ પરની કીચડવાળી ગંદગી JCB દૂર કરી હતી અને જો આવનારા સમયમાં સ્વચ્છતાની વ્યવસ્થા જળવાઈ એ માટે ડેડીયાપાડાના તલાટીકમ મંત્રીને અપીલ કરી હતી.

