કપરાડા: 30 જુન 2023ના રોજ કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ઈશ્વરભાઈ પટેલ પોલીસ કર્મી કપરાડા પો.સ્ટેશનમા ફરજ બાદ -પોલીસ સબ ઈન્પેક્ટરની મોડ-૩ની પરીક્ષા પાસ કરતાં નવસારી જિલ્લામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરના પોસ્ટીંગ બાદ 30 જુન 2023 ના રોજ વય નિવૃત્ત થયા હતા જેને લઈને કપરાડા પોલીસ સ્ટેશન ખાતે તેઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ASI ઈશ્વરભાઈ પટેલને નવસારીમાં તેઓ ફરજ ઉપરથી નિવૃત થતા સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓએ શુભકામના પાઠવી હતી. વલસાડ પોલીસ ભરતી સને-1987 માં બાદ 10 વર્ષ પોલીસ અધિક્ષક શ્રીનાઓની રીડરશાખા 20 વર્ષ ગુજરાત રાજ્યમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમા -4 વર્ષ પારડી પોસ્ટેશન -5 માસ કપરાડા પો.સ્ટેશનમા ફરજો બાદ -પોલીસ સબ ઈન્પેક્ટરની મોડ-3ની પરીક્ષા પાસ કરતાં નવસારી જિલ્લામાં પોસ્ટીંગ બાદ 30 જુન 2023 ના રોજ વય નિવૃત્ત થયા હતા છે.
વર્ષો સુધી ઈમાનદારી અને સખત મહેનત કર્યા પછી, તેઓ બધી ઇચ્છાઓના હકદાર હતા. જેના થકી રિયારમેન્ટના ૨ દિવસ પહેલા પોલીસ સબ ઈન્પેક્ટર માટે સ્વચ્છ છબી સાથે નિવૃત થયા .