વાંસદા: આદિવાસી વિસ્તારોમાં ગરીબી સામે સંઘર્ષ કરતાં લોકો હોય કે આજની ન્યુ જનરેશન ‘ખજુરભાઈ’ ઓળખાતા હોય એવું ન બને ! પણ આ ખજુરભાઈ આદિવાસી લોકો માટે કેવી લાગણી રાખે છે તે વાંસદા વૈભવી ઈલેક્ટ્રોનિકસના ઓનર સનીભાઈ પાંચાલની ખજૂરભાઈ સાથે વાત-ચિતમાં સાંભળવા મળી..
આવો સાંભળીએ..
ખરેખર જેના પાસે રૂપિયા હોય અને તેની દાનત લોકસેવા કરવાની હોય તો તેને ન તો રાજકીય પદ જોઈએ ન કોઈ અધિકારી પદ બસ દિલમાં દુખીયાને મદદ કરવાની ભાવના અને લાગણી કાફી છે જેનો દાખલો હાલ તો ખજુર ભાઈ આદિવાસી વિસ્તારોમાં દેખાય છે.. ખજુરભાઈની લાગણી આદિવાસી અને ગરીબ ના સુખ માટે હંમેશા જોવા મળી રહી છે.