કપરાડા: 181-કપરાડા વિધાનસભામાં સર્વોદય સંકલ્પ શિબિર સીલધા તા.કપરાડા,જિ.વલસાડ ગુજરાત ખાતે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી સર્વોદય સંકલ્પ શિબિરનું ગુજરાતમાં પ્રથમ આયોજન સાથે સંપૂર્ણ સફળતા તાલીમાર્થીઓ, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ તથા કોંગ્રેસના હોદ્દેદારો અને કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા.
આ પ્રસંગે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી,181-કપરાડા વિધાનસભા લીડર શ્રી વસંતભાઈ બરજુલભાઇ પટેલ, ટ્રેનર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા પાર્થિવરાજસિંહ, ધવલ દેસાઈ,ભૂપેન્દ્રસિંહ પુરાવંત, તાલુકા પંચાયત વિપક્ષી નેતા ઈશ્વરભાઈ તુમડા,નરેન્દ્રભાઈ જોગારા સરપંચશ્રી સિલધા, પારડી કોંગ્રેસના સિનિયર આગેવાન જે.કે.પટેલ, કપરાડા કોંગ્રેસના ઉપપ્રમુખ સુભાષભાઈ ચૌધરી સુલિયા, કપરાડા કોંગ્રેસના સિનિયર આગેવાન પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પાંડુભાઇ, કપરાડા કોંગ્રેસના સિનિયર આગેવાન અને સરપંચ અસ્ટોલ બાપુભાઈ જોડાયા હતા
આ ઉપરાંત વલસાડ જિલ્લા યુથના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, વલસાડ જિલ્લા NSUIના પ્રમુખ ધર્મસિંહ પટેલ, પ્રોફેસર મહેશભાઈ, વાપી તાલુકાના કોંગ્રેસના મંત્રી ચતુરભાઈ, વાપી તાલુકા કોંગ્રેસના આગેવાન મોહનભાઈ, કૉંગ્રેસના સિનિયર આગેવાન ચેંદરભાઈ શાહુડા, અમુલભાઈ યુવા લીડર સિલધા, ઇશ્વરભાઇ આગેવાન, કરચોંડ સરપંચશ્રી ભીખાભાઈ, મનીષભાઈ કરચોંડ, જી.એમ. પાડવી, કાર્યકર તથા તાલીમાર્થીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. આભારવિધિ મનુભાઇ જાદવ યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)