વાંસદા: નવસારીમાં પ્રેમ પ્રકરણમાં લઈને પ્રેમી યુગલોમાં આત્મહત્યા કરવાના કિસ્સોઓ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા છે ત્યારે નવસારીના વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં એક હૈયુ હચમચાવી દેતી ઘટના બનવા પામી છે જેમાં એક દંપતીએ બે વાંસદા બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી છે.
જુઓ વિડીયો..
એક દંપતીએ પોતાની બાળકીઓની હત્યા અને પોતે આત્મહત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

