વલસાડ: આકસ્મિક મૃત્યુના સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે આજરોજ વલસાડ જિલ્લાના નજીક ની પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબ્યાની જેમાંથી બે ના મોત થયા ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણીમાં જોવા મળી રહ્યા છે

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ વલસાડ જિલ્લાના નજીક ની પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા ગયા હતા તેમાંથી 2 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી કારણે મોત થયા છે જ્યારે 4 ને તાત્કાલિક સારવાર મળી જતાં તેમને બચાવી લેવામાં સફળતા મળી છે. ચંદ્રપુર ના તરવૈયાઓ અને પોલીસની ટીમ સ્થળ પર ભારે જહેમત ઉઠાવી હતી.

વલસાડની પાર નદીમાં નદીમાં નહાવા પડ્યા હતા 6 વિદ્યાર્થિઓ એકી સાથે ડૂબી ગયા હતા જેમાંથી બે નો મૃત દેહ નદી માંથી મળ્યો છે જયારે 4 જણને તાત્કાલિક સાર આપતાં એમનાં જીવ બચી ગયા હતા. વલસાડ રૂરલ પોલીસે આ આકસ્મિક ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.