ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ગુજરાત SSC અને HSC પરીક્ષાની તારીખ 2023 (Gujarat SSC and HSC exam date 2023) જાહેર કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. ગુજરાત બોર્ડ ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક (time table for science, general, and vocational streams) બહાર પાડશે.

સંપૂર્ણ જીએસઇબી ટાઇમ ટેબલ 2023 (GSEB Time Table 2023) બોર્ડની સત્તાવાર વેબસાઇટ: gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ જોઇ શકાય છે. ગુજરાત SSC અને ગુજરાત HSC શેડ્યૂલ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

પરીક્ષાની તારીખ વિષય
14 માર્ચ, 2023 પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023 બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023 સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023 સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023 સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023 ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023 અંગ્રેજી (દ્વિતીય ભાષા)

31 માર્ચ, 2023 દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

પરીક્ષાની તારીખ વિષય (પરીક્ષાનો સમય – સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી) વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023 સહકાર પંચાયત નામાનાં મૂળતત્વો
માર્ચ, 2023 ઇતિહાસ આંકડાશાસ્ત્ર0
માર્ચ, 2023 કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિ ફિલોસોફી
માર્ચ, 2023 – અર્થશાસ્ત્ર
માર્ચ, 2023 સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સ જીયોગ્રાફી

માર્ચ, 2023 સામાજીક વિજ્ઞાન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
માર્ચ, 2023 મ્યુઝીક થીએરી ગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
માર્ચ, 2023 – સાયકોલોજી
માર્ચ, 2023 – પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
માર્ચ, 2023 – હિન્દી – દ્વિતીય ભાષા
માર્ચ, 2023
ચિત્રકામ (થિયોરેટિકલ) રંગકામ (પ્રેક્ટિકલ) હેલ્થકેર (ટી) રિટેલ્સ (ટી) બ્યુટી એન્ડ વેલનેસ ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ કમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન

માર્ચ, 2023 – સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
31 માર્ચ, 2023 રાજ્યશાસ્ત્ર સોશ્યોલોજી

ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023

સંભવિત તારીખ વિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023 ફિઝીક્સ
માર્ચ, 2023 કેમેસ્ટ્રી
માર્ચ, 2023 બાયોલોજી
માર્ચ, 2023 ગણિત
માર્ચ, 2023 અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023 પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)