ગાંધીનગર: સમગ્ર ગુજરાત ભરના ના VCE મંડળ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ સાવણી મેદાન સમગ્ર ગુજરાતમાં રાજ્યભરના VCE ઉગ્ર બની લડી લેવાના મુડ જોવાં મળ્યાં સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

જેમાં 2016 થી લેખિત રજૂઆત કરતા તેમજ નિર્ણય ન થતા 21/10/21 ના રોજ અ ચોક્ક્સ મુદત અંગેના હળતાળ કાર્યક્રમ કરવાનો હતો જે સરકાર શ્રી તરફથી બાહેધરી મોકૂફ રાખવામાં આવેલ હતી. VCE માંગણીઓ 1) કમિશન બેઝ ઈ ગ્રામ હટાવી ફિકશ વેતન સરકારી પગાર ધોરણ કરવામાં આવે. 2) સરકાર શ્રી ૧૬ વર્ષ થી વગર પગારે કામ કરતા હોય સરકારી જાહેર કરી ને વર્ગ -૩ માં સમાવેશ કરવામાં આવે. 3) સરકારી લાભો અને રક્ષણ આપીને કામ સમાન વેતન આપવામાં આવે. 4) આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરીવાર સહીત વીમા કવચ આપવામાં આવે. 5) જોબ સિક્યુરિટી અને છુંટા કરેલ VCE ને પરત લેવા. 6) VCE ની કામગીરી બાબતે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે. 7) જૂના વિવિધ કામો મહેતાનું ચુકવનું કરવામાં આવે વગેરે લેખિત આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં  ઉપરોત ઉપરની તમામ માગણી સંતોષવામાં આવે એવી અપેક્ષા મુખ્યમંત્રી સાહેબ રાકાહાવામાં આવી રહી છે. હવે આ માંગ પૂર્ણ થાય છે કે નહિ એ તો આવનારો સમય જ બતાવશે.