વાંસદા: આજરોજ વાંસદાના ખડકાળા સર્કલ નજીક વહેલી સવારે મહારાષ્ટ્ર કલવણ થી સુરત જઈ રહેલા ટામેટા ભરેલી પી-કપ ટેમ્પો MH-06-AG-5312 ના ડ્રાઈવરે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા પ્રથમ રોડની બાજુમા આવેલ મહુડાના ઝાડ સાથે અથડાયાની ઘટના બની હતી.

જુઓ વિડીયો..

સ્થાનિક મિથુન નામના યુવા અર્થી Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના ખડકાળા સર્કલ નજીક વહેલી સવારે થયેલા ગંભીર અકસ્માતમાં પી-કપ ટેમ્પો પલટી મારી ઉધી થઇ ગઈ હતી પણ સદનસીબે ડ્રાઈવર-કડંકટરને નાની-મોટી ઈજા પહોચી સિવાય કોઈ જાનલેવા ઘટના ટળી હતી. ઘટના સ્થળે ઘણા માણસો એકઠા થઇ ગયા હતા.