ધરમપુર: ગતરોજ ધામણી થી શેક મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું ટોકરપાડા ગામ સુધી મુખ્ય માર્ગ પર 5 કોઝવે આવેલા સે જે ડૂબાણમાં જવાથી પુરાણ કરેલું ધોવાઈ ગયું હતું આ કારણે અવર જવરના રસ્તા બંધ થઈ ગયો છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો..

જુઓ વિડીયો..

ધરમપુરના સામાજિક આગેવાન દેવુંભાઈ મોકાશી જણાવે છે અનેક વખતની રજુવાતો છતાં અમારે વલસાડનું સરકારી તંત્ર આદિવાસી વિસ્તારની સમસ્યા ધ્યાન આપતું નથી અનેક રોડ અને પુલિયા બિસ્માર હાલતમાં હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જો દર વર્ષે આ જ હાલત રેહશે તો અમે રસ્તા પર ઉતરી ખુલ્લેઆમ તંત્રનો વિરોધ કરીશું એમાં બેમત નથી.