છોટાઉદેપુર: ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો વચ્ચે હાલમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે છોટાઉદેપુરના ધંધોડા ગામના શ્રમજીવી યુવાનનું ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાને કારણે મોત થયાની શંકાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
જુઓ વિડીયો..
છોટાઉદેપુરના ધંધોડા ગામના યુવાન હળવદ ખાતે મજૂરી અર્થે ગયેલા જગદીશભાઈ નામના યુવાને દારૂ પીધો હતો આ ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાને કારણે મોત થયાની શંકા ગામના લોકો લાગવી રહ્યા છે છોટાઉદેપુર પોલીસ મૃતકના ઘરે જઈ પોસ્ટમોર્ટમ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી. આ યુવાનનું કંઈ રીતે મોત થયું તે
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે.

