ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો ખાતે ધરમપુર ડેપોથી મોરખલ સુધી બસ ચાલુ કરવા બાબતે 260 કર્મચારીઓની સહી સાથે રજૂઆત કરવામી આવી અને ડેપો મેનેજરશ્રીએ પણ તમામ વીગતો અને રજૂઆત સાંભળીને ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

ધરમપુર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપતા વેળાના દ્રશ્યો..

આ વખતે કર્મચારી ઓ પોતાની ફરજ પર હોઈ જેથી ફક્ત મુખ્ય આગેવાનો સાથે જ઼ રજુઆત કરી હોઈ આવનાર દિવસોમાં આ કર્મચારીઓનો માંગણીને ધ્યાને ન લેવામાં આવી તો આ તમામ કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને મારી ફરજના ભાગરૂપે આ તમામ 260 કર્મચારીઓ સાથે ધરણાનો કાર્યક્રમ કરવાની ફરજ પડછે જેની નોંધ લેવી