વાંસદા: સતત વરસી રહેલા મુશળધાર વરસાદ પડતાં વાંસદા તાલુકાના નદી, નાળા, કોતરો સહિત ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા રોડ રસ્તા સહિત ખેડૂતોની ખેતીની જમીન પાકો અને કાચા ઘરો ભારે નુકશાન થવાનો કિસ્સો સામે આવ્યા છે.
જુઓ વિડીયો..
છેલ્લા 10 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે બે દિવસ પહેલા વાંસદાના જ રાણી ફળિયા ગામના સરિયા ફળિયું એક વ્યક્તિનું ઘર પાડી ગયું હતું જેને લઈને ગતરોજ વાંસદાના મામલતદાર અને નવસારી કલેકટરશ્રીએ મુલાકાત લીધી હતી અને ઘરના રહીશોને તમામ પ્રકારની રાહત કરવાની ખાતરી આપી હતી.

