સેલવાસ: મધુબન ડેમના 6 દરવાજા દોઢ મીટર ખોલી 5૦,૦૦૦ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના પટમાં ન જવા અને આવનારા સમયમાં પાણીના પ્રવાહથી સાવચેત રહેવા જણાવ્યું છે.

જુઓ વિડીયો..

મધુબન ડેમ  લેવલ-૭૧.૪૦ મીટર છે ઉપરવાસમાં વધુ પડતા પડેલા વરસાદના કારણે પાણીનો મોટો જથ્થો મધુડેમમાં એકત્ર થઇ રહ્યો છે ત્યારે તંત્ર પહેલાથી સાવચેતી રાખી થોડું થોડું પાણી છોડી રહ્યું હોવાની જાણકારી લોકો દ્વારા મળી રહી છે.