ચીખલી: આપણા ગુજરાતના ભાવિ ગણાતા નાના ભૂલકાઓ આજે શિક્ષણમાં પોતાનું પ્રથમ પગલું માંડવા જી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર શાળામાં આ ભૂલકાઓને શિક્ષણમાં વધુ પ્રોત્સાહન પૂરું પાડી શકાય એમાં શુભ આશય સાથે ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે ગુજરાતની વિવિધ સ્કુલોમાંથી ભૂલકાઓના જુદા જુદા દ્ર્શ્યચિત્રો સામે આવ્યા છે જેમાનું આ ચિત્ર મનમોહી લે એવું છે..
જુઓ વિડીયોમાં
સ્કુલ ચલે હમ… દાદાની સાથે સણગારેલા બળદગાડામાં આ નાના ભૂલકાઓ જ્યારે પોતાના જીવનમાં શિક્ષણનું પ્રથમ પગલું પાડવા જઈ રહ્યા છે. આ દ્ર્શ્યચિત્રો જોઇને ખરેખર આપણા એ ગામમાં વિતાવેલા બાળપણના દિવસો યાદ આવ્યા વિના ન રહે..

