વાંસદા: આજરોજ 6:00 થી 6: 30 વાગ્યાની આસપાસ વાંસદાના હનુમાન બારી ચાર રસ્તા પર ફોર વ્હીકલ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઇ જવાના કારણે ટ્રાફિક જામ થવાના સર્જાયા હતા.

જુઓ વિડીયો..

વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર ફોર વ્હીકલ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઇ જવાના કારણે ઘણા વાહનો ટ્રાફિક જામ થઇ ગઈ હતી જેના કારણે વાહનવ્યવહાર ખોળવાઈ ગયો હતો. પણ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનમાલનું કોઈ નુકશાન થયું ન હતું