ગુજરાત: સરકારી આંકડા મુજબ, આ હપ્તાના પૈસા 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોદી સરકાર ટૂંક સમયમાં 2000 રૂપિયાનો 11મો હપ્તો ટ્રાન્સફર કરવા કરશે આ હપ્તાના નાણાંને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Decision Newsને સુત્રોના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિના પૈસા આવતા અઠવાડિયે ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ તારીખની જાહેરાત કરી નથી. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ફરીજીયાત કરાવવું પડશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ 12.53 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. જો તમે ઈ-કેવાયસી કરાવો નહીં તો તમારો આગામી હપ્તો વિલંબિત થઈ શકે છે.

