ઉમરગામ: વર્તમાન સમયમાં જિલ્લામાં વિવિધ વિકાસના કામોને સરકાર દ્વારા ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ઉમરગામ ખાતે જિલ્લા પંચાયત કક્ષાનું 15માં નાણાંપચના આયોજનમાંથી બે ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ પ્રસંગે પૂર્વ મંત્રી ધારા સભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ધાગડા દિલીપભાઈ ભંડારી જિલ્લા પંચાયત બાદ કામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઇ જાદવ નંદીગામના સરપંચ શ્રીમતી જાગૃતિ બેન રાબડ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ પટેલ ભાવિનભાઈ પટેલને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત આ પ્રસંગે કોન્ટ્રાક્ટ શ્રીગામના આગેવાનો માજી સરપંચ અતુ ભાઈ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષક ગણ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

