ધરમપુર: આજરોજ બાબા સાહેબ ને હાર દોરા પેહરાવ્યા બાદ દેશના લોકતંત્રનો ચોથો સ્થંભ ગણાતા પત્રકાર સામે પોલીસતંત્ર દ્વારા ખોટી રીતે ગુનો દાખલ કર્યા બાબતે માનનીય રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યમાનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય, પ્રાંત સાહેબશ્રી ધરમપુર મારફત આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી

આ પ્રસંગે આદિવાસી આગેવાનોનું શું કહેવું હતું જોઈએ વિડીયોમાં..

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,ડૉ. નિરવભાઈ ચિંતુંબા નો છાંયડો હોસ્પીટલ ખેરગામ,ડો. હેમંત પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર, સરપંચશ્રી દેવુંભાઈ, સરપંચશ્રી દિનેશભાઇ, કેળવણી સરપંચશ્રી, સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઈ, ઉત્તમભાઈ ગરાસિયા નગારીયા, અનિલભાઈ,વાડ રૂઢિ ગ્રામ સભા ઉપ પ્રમુખશ્રી મિન્ટેશભાઈ, રીતેશભાઈ, ધર્મેશભાઈ કેળવણી, વિજય ભાઈ અટારાં સમસ્ત આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.