ગુજરાત: ગુજરાત આ ચહેરો ગુજરાતનો દરેક વિદ્યાર્થી અને દરેક ખેડૂત મિત્ર ઓળખતો જ હશે.. દેવાંશી જોશી ગુજરાત સરકારની તાનાશાહી એ આજ વધુ એક નિષ્પક્ષ અને પ્રામાણિક બેબાક પ્રજાના પ્રશ્નો ઉઠાવતા પત્રકારનો ભોગ લીધો.
ઉલ્લેખનીય છે કે દેવાંશી જોશી વિદ્યાર્થીઓને થતા અન્યાયની વાત હોય..પેપરફોડ કાંડ હોય..યુવરાજસિંહ જેવા સત્ય વ્યક્તિના પ્રશ્નો સાથે પ્રજાને જાણ કરવાની બાબત હોય.. ખેડૂતોને થતા શોષણનું ચેનલ માધ્યમથી પ્રશ્નો ઉપાડવાની બાબત હોય બલ્કે ગરીબ વંચિત શોષિત લોકોનું થતું શોષણ હોય કે પછી ખદબદી રહેલો ગુજરાતનો ભ્રષ્ટાચાર હોય.. હંમેશા સત્ય ને સાથ આપી સરકારના ખોટા નિર્ણય સામે પ્રજાને સંદેશ ન્યૂઝના માધ્યમ થી વાકેફ કરતા બેન શ્રી આજે સરમુખત્યાર શાહીનો ભોગ બન્યા અને એમને ચેનલમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી..
અમને ગર્વ છે બેન શ્રી કે તમે ગુલામી ન સ્વીકારી સ્વતંત્રતા સ્વીકારી…ગુજરાતની પ્રજા આપની સાથે છે તમારા નવા સફરમાં.

