હિંમતનગર: આજરોજ હિંમતનગર ખાતે બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો કાળા વાવટા ફરકાવી વિરોધ 5 એપ્રિલના રોજ હિંમતનગરના બોરિયા ગામે તંત્ર અને નેતાઓની મિલી ભગત સાથે ગોગા મહારાજનું મંદિર 300 પોલીસ બંદોબસ્ત સાથે તોડી નાખવામાં આવ્યું.
જુઓ વિડીયો…
જેના વિરોધમાં ભાજપના અધયક્ષ સી આર પાટીલનો કાફલો હિંમતનગરના મહાવીર નગર ચોક ખાતે પહોંચ્યો ત્યારે બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો જે સમયે પોલીસ અને વહીવટી તંત્ર પણ શ્વાસ અધ્ધર કરી દોડતું થઈ ગયું જેના પડઘા પડયા છે.











