ધરમપુર: ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલમાં આદિવાસી લોકોમાં પાર તાપી લિંકના પ્રોજેકટને લઈને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનની સાથે આદિવાસી વિસ્તારોમાં મહારેલીઓની આયોજનો થઇ રહ્યા છે ત્યારે આજે ધરમપુરના ગુંદિયા ગામના નાના ભૂલકાઓ પણ પાર-તાપી લિંકના વિરોધમાં ગમાંમની ગલીઓમાં રેલી કાઢ્યાના દ્રશ્યો સામે આવ્યા છે
જુઓ વિડીયોમાં..
પોતાના માં બાપ જે બાબતને લઈને લડી રહ્યા છે તે બાબત કદાચ નાના ભૂલકાઓ પણ સમજી ગયા હોય તેમ પોતાની ગામમાં જ રેલીઓ કાઢી પોતાના માં બાપનો ઉત્સાહ વધારી રહ્યા હોય એમ કહી શકાય.

