ડાંગ: ડેમ હટાવો, જંગલ બચાવો, ડાંગ બચાવો સંઘર્ષ સમિતિની આગેવાની હેઠળ ચિકાર અને દાબદર ડેમના સંભવિત અસરગ્રસ્ત ગામોમાં જઈ 21 માર્ચના રોજ કપરાડામાં વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અને પોતાના જળ જંગલ જમીનના હક્કો અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ભાગ રૂપે અનોખી રીતે આદિવાસી આગેવાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે
જુઓ વિડિયોમાં…
સમિતિના સભ્યોમાંથી એડવોકેટ સુનિલ ગામીત, એડવોકેટ રોશન, એડવોકેટ ઉમેશ, એડવોકેટ નીતેશ, નિલેશ ગાવીત, તુષાર કામડી, લક્ષ્મણ બાગુલ, અલ્પેશ ભાઈ, શંકર કુંવર, પંકજ પાલવે, સૂર્યકાંત ગાવીત, મૂકેશભાઈ પટેલ, મનીષ ભાઈ, રાજુભાઈ વગેરે આદિવાસી આગેવાનોએ સક્રીય કામગીરી કરતા જોવા મળે છે.