આજરોજ બિરસામુંડા સર્કલ ધરમપુર ભેગા થઈ હાર દોરા કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફિસર MNREGA તાલુકા પંચાયત કચેરી ધરમપુરને MNEREG હેઠળ થયેલ કામગીરીનું વેતન ચૂકવા બાબતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી આગેવાનોનું કહેવું છે કે…
આ પ્રસંગે ધરમપુર તાલુકાના પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ નાની ઢોલ ડુંગરી સરપંચશ્રી યોગેશભાઈ, મોહના કાવચાળી સરપંચશ્રી દેવું ભાઈ,મરઘમાળ સરપંચશ્રી રજનીકાંત પટેલ, હનમત માળ સરપંચશ્રી વિજયભાઈ ભાઈ, તામસડી સરપંચશ્રી હીરા ભાઈ, પાડવખડક સરપંચશ્રી રમેશભાઈ નિકુળીયા, સામાજિક આગેવાન, અર્જુનભાઈ પઢેર ગુદીયાં, દેવું ભાઈ તામસડી, આદિવાસી સમાજના આગેવાનો અને જુદા જુદા ગામોથી ખુબ જ મોટી સંખ્યામાં બહેનો, વડીલો માતાઓ હાજર રહી હતી.











