ગુજરાત: લોકપરબ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત રંગોત્સવ ૨૦૨૨નું આયોજન ૮ માર્ચ ઈન્ટરનેશનલ મહિલા દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેથી બાળકીઓમાં પોતાની પ્રતિભાને વિકસાવવા માટે સ્ટેજ મળી રહે.

જુઓ વિડીયોમાં..

બીજલબેન જગડ જણાવે છે કે “જેમાં બરોડા, વઢવાણ, બનાસકાંઠા, અમલસાડ, દાહોદ, મુંબઈ, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદથી ધોરણ ૨ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. નિર્ણાયકશ્રીની ભૂમિકામાં શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, અમદાવાદનો સહયોગ “રંગોત્સવ”ની virtual ઇવેન્ટને મળ્યો છે.