ડાંગ બન્યું મીની કાશ્મીર.. કાશ્મીરની જેમ અહી પણ થઇ રહી છે બરફ વર્ષા.. Decision Newsને તાજા મળેલી જાણકારી મુજબ હાલમાં જ સાંજના સમયે કમોસમી વરસાદની સાથે સાથે ડાંગ જિલ્લાના પિપરી અને તેની આસપાસ બરફ વર્ષા થયાનું બહાર આવ્યું છે..

જુઓ વિડીયોમાં…

કુદરત કેવા વિચિત્ર વિચિત્ર ખેલ બતાવે છે એક તો કમોસમી વરસાદથી ખેડૂતો આમ પણ પરેશાન જ હતા અને ત્યાં આજે બરફ વર્ષા… શું થઇ રહ્યું છે ખેડૂતો મુંઝવણમાં.. એક બાજુ પોતાના પાક ને લઈને ચિંતિત ખેડૂતને કુદરત પણ જાણે મોં ફેરવી રહી છે અને નવા નવા સ્વરૂપે સજા આપી રહી છે.