ચીખલી: નવસારી જિલ્લામાં બહુ ચર્ચિત કેસમાં ચીખલી પોલીસ મથકે વાહન ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવેલ રવિ જાદવ અને સુનિલ ઉર્ફે તાલે પવાર નામના યુવાનને ચીખલી પોલીસ લોકઅપમાં જ ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.
આ બાબતે એડવોકેટ વિજય નાઈકે જણાવ્યું કે તપાસના કાગળો જોતા આરોપીઓએ ગુનામાં કોઈ ભાગ ભજવ્યો નહિ હોવાનું પ્રસ્થાપિત થયું છે. પોલીસ કર્મચારીઓ ના મોબાઈલની કોલ ડિટેઈલ જોતા તેઓની પોલીસ સ્ટેશનમાં બનાવ વખતે હાજરી નથી.તેમજ વિડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો પોલીસ કર્મચારીઓને ખોટી રીતે સંડોવી દેવાયાનું જણાઈ આવે છે. ડોક્ટરના નિવેદનો, પી.એમ. રિપોર્ટમાં બને યુવાનની હત્યા કરવામાં આવી હોય તેવી કોઈ હકિકત જણાઈ આવી નથી.