ધરમપુર: ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામના લોકો દ્વારા ગુંદીયા સાતવાંકલ ખડકી મધુરી ચવરા પૈખડ રુઈપાડા ચિલકપાડા ખપાટિયા વગેરે ગામાંમો પાર તાપી નર્મદા લિંક યોજનાના વિરોધમાં વિશાલ મશાલ રેલી નીકળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. જુઓ આ દ્રશ્યો…

 

આ મશાલ રેલીમાં ડેમ વાળાલા કરું કાઈ ખાલ ડોકી વર પાઈ, આદિવાસી નારી કૈસી હૈ ફૂલ નહિ ચિનગારી હૈ, આમ્ચ્યાંડેમ નાઈસે કરા નહીંતર તોમ્ચ્યા ખુરસિયા ખાલી કરા, સાઈકલલાં ચેન નાઈ સરકાર લા ઘેન નાઈ જેવા સુત્રો સાથે વિસ્થાપિત થતા ગામોમાં ગુંજ્યા હતા. ધરમપુરના આ વિસ્થાપિત થતા ઘણાં ગામોમાં આ મશાલ રેલી કાઢી લોકોએ આક્રોશ સાથે આ ડેમોનો વિરોધ કરવામાં આવ્યો હતો.