આજે છેલ્લી તારીખ છે, બને તેટલી વહેલી તકે 10 અને 12 પાસ અને સ્નાતક ઉમેદવારો કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરમાં ESIC એ અપર ડિવિઝન ક્લાર્ક (UDC), સ્ટેનોગ્રાફર (સ્ટેનો) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) સહિત કુલ 3847 ખાલી જગ્યાઓ માટે અરજીઓ કરી શકો છો
તમે ESIC વેબસાઇટ www.esic.nic.in પર જઈને જ ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે અને પરીક્ષાની તારીખ ઉમેદવારોને જણાવવામાં આવશે. ESIC એ ઘણા રાજ્યોમાં ભરતી હાથ ધરી છે.
UDC પોસ્ટ માટે– ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ હોવું જોઈએ. તેને ઓફિસ સ્યુટ અને ડેટાબેઝના ઉપયોગ સહિત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. UDC અને સ્ટેનો – 7મા કેન્દ્રીય પગાર પંચ મુજબ પગાર સ્તર – 4 (રૂ. 25,500-81,100) રેહશે MTS– 10માં લાયક ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરી શકે છે. સ્ટેનોગ્રાફર માટે– ઉમેદવારો કે જેમણે 12મું ધોરણ પાસ કર્યું છે અથવા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી તેની સમકક્ષ લાયકાત ધરાવે છે તેઓ આ પદ માટે અરજી કરી શકે છે. MTS પગાર સ્તર – 1 (રૂ. 18,000-56,900) 7મા કેન્દ્રીય પગાર પંચ મુજબ રેહશે.

