નવસારી: દેશના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની નવસારીનાં લુન્સીકૂઇ ખાતે દબદબાભેર ગુજરાત સરકારના પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ તિરંગો ફરકાવીને સલામી, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સુરાવલી વહેવડાવી દેશભક્તિની દાઝ જગાવી આપીને ઉજવણી કરવામાં આવી હતી હતી.
નવસારી વાસીઓને સંબોધતા પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ શું કહ્યું જુઓ વિડીયોમાં…
નવસારી લુન્સીકૂઇ ખાતે મોટા પ્રમાણમાં લોકો ગણતંત્ર દિનની ઉજવણી માટે એકઠા થયા હતા પરંતુ આ પ્રસંગે વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી કોવીડ-19 ની ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

