કપરાડા: ચુંટણી વીતી ગઈ પણ ગુજરાતમાં ગામના સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવારને હાલમાં સરપંચોને હોદ્દો આપવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામ વારોલી ખાતે ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી હતી.
જુઓ આ વિડીયોમાં…
આ સરપંચ પદ પ્રસંગે સુનિલ ભાઈ ગાવિત અને સરપંચ તરીકે સાધનાબેન મણીલાલ રાઉત મુખ્ય અધિકારી સુમનભાઈ ચૌધરી તલાટી કમમંત્રી રીટાબેન તેમજ ગામના આગેવાનો અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

