ગુજરાત: આદિજાતિ વિકાસ વિભાગના 22 નવેમ્બર આદેશથી ગ્રામ પંચાયતની ચુંટણી માટેના ઉમેદવારઅને ધોરણ 10 પછીના અભ્યાસ માટે 2018ના એક્ટ અન્વયે 19-09-2020ના નિયમોને ધ્યાનમાં લીધા વગર જૂની પદ્ધતિ મુજબ પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે જેના આદિજાતિ વિકાસ વિભાગના સચિવને સૂચિત કરવામાં આવ્યું છે

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિજાતિ વિકાસ વિભાગના 22 નવેમ્બર 2021 આદેશથી ગ્રામ પંચાયતની ચુંટણી માટેના ઉમેદવાર અને ધોરણ 10 પછીના અભ્યાસ માટે 2018ના એકત અન્વયે 19-09-2020ના નિયમોને ધ્યાનમાં લીધા વગર જૂની પદ્ધતિ મુજબ પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે જેના આદિજાતિ વિકાસ વિભાગના સચિવને સૂચિત કરાયું છે.

આ ઉપરોક્ત વિગતો ધ્યાને લેતા 2018 ના જતી પ્રમાણ પત્ર આપવા અને ખરાઈ અંગેના એક્ટ અને તે અન્વયના નિયમો વિષે સાચા આદિવાસી બચાવ સમિતિ ગુજરાત રાજ્ય સાથે થયેલ સમાધાનનું વાયલેશન થાય છે આપશ્રીને  તાત્કાલિક તા. 22 નવેમ્બર 2021નો રદ કરવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિનંતી કરવામાં આવી છે.