ગતરોજ દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સુરંગી ગામે આવેલ સંતાન કંપનીમાં ગત ૩૦મી ઓગસ્ટના રોજ બે અજાણ્યા વ્યક્તિઓ અંદર ઘૂસી કોપર કોપર વાયરની ચોરી કરી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હોવાની ઘટના સામે આવી હતી

આ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વીડિયોના આધારે સંતાન કંપનીના જનરલ મેનેજર સંદીપ સુખલાલ દેવાસી પાર્ક સિટી સેલવાસ જેઓની ખાનવેલ પોલીસ સ્ટેશન કંપનીના સ્ટોર રૂમ માંથી અંદાજિત એક લાખ રૂપિયાનું કોપર વાયર ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવીના ફૂટેજ આધારે ગુનો નોંધી પોલીસે આઇ પી સી 380, 457, 34 મુજબના ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવીના આધારે ઓળખ થતા તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here