વઘઈ: આજરોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકના શંકાસ્પદ મોત મામલામાં શંકરસિંહ વાઘેલા દ્વારા  યુવકના વઘઈ સ્થિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની ફરિયાદ સાંભળી અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ ની તેમની માંગ ને ટેકો આપ્યો.

Decision News ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે નવસારીના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં બનેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે યુવાનોની શંકાસ્પદ કસ્ટોડીયલ ડેથ મામલામાં એના મૃતક પરીવારને સાંત્વના આપવા અને ન્યાય મેળવામાં સહકાર આપવામાં હંમેશા સાથે રહેવા અને સાંતવાના આપવા મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી પરિવારમાં પોતાના મૃતક દીકરાના દોષિતોને સજા અને ન્યાય મળવાની આશા વધુ ઉજ્જવળ બની છે.

મુલાકાત દરમિયાન શંકરસિંહ વાધેલાએ શું કહ્યું જુઓ આ વિડીયોમાં..