ડાંગ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાતના પગલે ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટી દ્વારા યુવકોના આપઘાત પાછળના દોષિતોને સજા અને તેમના પરીવારને ન્યાય અને વળતર મળે એવી માંગણી ગતરોજ આપવામાં આવેલા આવેદનપત્ર કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોએ ફાંસી લગાવી આત્મહત્યા કરી છે જે બાબત શંકા ઉપજાવે તેવી છે મળતી માહિતી મુજબ રવિ જાદવ તેમજ સુનીલ પવાર ચીખલી પોલીસ દ્વારા પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના શંકાસ્પંદ મોત થયેલ છે જે બનાવના બાબતે દોષિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને યુવકોના પરિવારોને ન્યાય મળે એવી અપેક્ષાએ  આજે ડાંગ જિલ્લાના કલેકટર અને વઘઈ મામલતદાર અને સુબીર મામલતદાર આ ડાંગમાં ત્રણ જગ્યા પર આવેવદનપત્ર બસપા પાર્ટીની ટીમ દ્વારા આપવામાં આવ્યું.

મહેશ આહિરે Decision News સાથે આ બનાવ વિષે વાત કરતાં જણાવે છે કે…

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here