તાપી જીલ્લાના માંડવી તાલુકામાં તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે મળતી માહિતી મુજબ તાલુકા સવારથી પડેલા પડી રહેલા ધોધમાર વરસાદના કારણે આજે બપોરે થઇ ગયો હતો ડેમના ઓવરફલો થવાથી સર્જાયેલા
અદ્ભુત દ્રશ્યોને માણવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને આનંદની પળોની મજા લીધી હતી