વાંસદામાં અડધી રાતે ભારે પવન-વરસાદે અડધા સીણધઈ ગામના ઘરના પતરા ઉડાડી કર્યા જમીનદોસ્ત.. માર્ગ...
વાંસદા: તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, જેના કારણે સીણધઈ ગામના હોલીમોરા અને દુતાળા આંબા ફળિયામાં જનજીવન...
સુરતમાં 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..
સુરત: સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...
વલસાડ-બલિઠા હાઇવેના સર્વિસ રોડ પર બિસ્માર બનેલા રસ્તાઓના કારણે વાહનચાલકોની ખરાબ હાલત..
વલસાડ: વલસાડ જિલ્લાના બલિઠા હાઇવેના સર્વિસ રોડ પર એક વાહન ખાડામાં ફસાયું છે. ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો...
ધરમપુર ઢાંકવાડનો પુલનો પુલ ધોવાતા લોકોને 20 થી 22 કિલોમીટરનો લાંબો ચકરાવો..
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતી પાર નદી પરનો લો લાઇન બ્રિજ ધોવાઈ ગયો છે. જેને કારણે 8 થી 10 ગામોના આશરે 15,000...
વાપી નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ‘અ’ વર્ગની કેટેગરીમાં મળ્યો પ્રથમ ક્રમ…
વાપી: વાપી નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ‘અ’ વર્ગની કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. રાજ્યની અ વર્ગની નગરપાલિકા પૈકી સૌથી મોટી નગરપાલિકા વાપી નગર પાલિકા...
કેમ આપવું પડયું આહવા ગ્રામપંચાયતના સરપંચે રાજીનામું… કોનું હતું દબાણ.. કોની હતી હેરાનગતિ…
આહવા: ગતરોજ આહવા ગ્રામપંચાયતના સરપંચ હરિચંદભાઈ એવાજુ ભોયેએ અચાનક રાજુનામાનો પંચાયતનો લેટર તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપી દીધાનો વીડિયો અને ફોટોગ્રાફ વાયરલ થતા ચર્ચાનો વંટોળ...
નવસારીના નડોદ સિમળગામ રોડ જિલ્લાનો પ્રથમ “પ્લાસ્ટિક વેસ્ટ મિક્સ રોડ’ બન્યો..
નવસારી: નવસારી જિલ્લામાં સંભવતઃ પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવાયેલ નડોદ-સિમળગામનો રોડ ચોમાસામાં ભારે વરસાદમાં તૂટ્યો નથી. આમ તો ચોમાસાની મોસમમાં ડામર તો ઘણાં તૂટી ગયા...
કપરાડાના ગિરનારાની “ગુંજન કન્યા વિધાલય” માં વિધાર્થીનીઓને યુથલીડર ડો. હેમંત પટેલે આપ્યું સર્પદંશ વિષે...
કપરાડા: સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંત પટેલ હંમેશા આદિવાસી સમાજના જન જાગૃતિના અને સેવાકીય કાર્યો કરતાં જોવા મળે છે ત્યારે બે દિવસ પહેલાં કપરાડાના ગિરનારાની...
ડેડિયાપાડા-સાગબારામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત.. ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ મનસુખ...
નર્મદા: ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત...
માંડવીના વિસડાલીયા ગામમાં સુરત વનવિભાગનો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ..
માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકામાં આવેલ વિસડાલીયા ગામના સુરત વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે,જે આદિમજૂથોને રોજગારી...
















