ખેર જે થયું એ સારું થયું…! : રોમેલ સુતરિયા
આમ આદમી પાર્ટીમાં ગુજરાતની શરૂઆતથી જોડાયા બાદ AAP માં મહત્વના હોદ્દાઓ નો ભાર સંભાળ્યા પછી તેમણે તાજેતરમાં કોંગ્રેસની પક્ષમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે...
આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આહવા: આજરોજ 12 સપ્ટેમ્બર માસની દેશ આખામાં પોષણ માસ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે, આઇ.સી.ડી.એસ.ના મુખ્ય હેતુ એવા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે...
કપરાડા વાવર ગામના રીથમાળ ફળિયામાં કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલના કારણે થયેલ ચોરી બાબતે કપરાડા...
કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લાની બોર્ડર મહારાષ્ટ્રના કાપરાડા પોલીસના હદમાં વાવર ગામે કપરાડા પોલીસ દ્રારા વાવર ગામના રિથમાળ ફળિયાના તારીખ 07/09/2023 ના રોજ દારૂ માટે...
“મને છંછેડવાનો પ્રયત્ન કરશો તો…..સાફ કરી દઈશ” ભરૂચના સાંસદની સભા બાદ રાજકારણ ગરમાયું.
રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી મેરેથોન ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને...
કપરાડા યુવા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા વાડધા ખાતે દિગ્વિજય દિવસ દિવસ ઉજવ્યો.
કપરાડા: 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે ભાષણ કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે સિદ્ધિને દિગ્વિજય દિવસ તરીકે ઉજવાય છે. તેને...
કપરાડાના ધારાસભ્ય અને જી.પંચાયતના સભ્ય દ્વારા નારિયેળ ફોડવા છતાં 30 વર્ષથી લોકો રસ્તા વગર..
કપરાડા: આજે વિકાસ સંદર્ભે સરકાર, વહીવટી તંત્ર ભલે ગામડાને શહેર સુધી સાંકળી લેવાની વાતો, ડિજિટલ યુગની વાતો થતી હોય પરંતુ હાલે પણ કપરાડા તાલુકાના...
ડાંગના સાકરપાતળ ખાતે ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી..
ડાંગ: ગતરોજ સાકરપાતળ ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન 'ઉલ્લાસ' એપ અને 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા...
નવસારીના ગણદેવી રોડ પર ટ્રકના ચોરખાનામાં છૂપાવીને મુકેલો પાંચ લાખનો દારૂ LCBને બાતમીના આધારે...
નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઇવે ઉપરથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી વધી છે જેને રોકવા માટે અવારનવાર એલસીબી સહિત સ્થાનિક પોલીસ...
પારડીમાં રોહીણાં ગામના આદિવાસી દુકાનદારોને તંત્ર દ્વારા હેરાન કરાતા દુકાનદારો પોહ્ચ્યા કલ્પેશ પટેલ પાસે..
પારડી: ગતરોજ સાંજે પારડી તાલુકાના રોહીણાં ગામમાં 70 થી વધારે આદિવાસી ભાઈઓ જે દુકાનો ચલાવી પોતાની આજીવિકા જીવતા હતા એમની દુકાનો JCB લાવી તોડી...
ભીનારની નિષ્ઠા પટેલ કરાટેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ આગામી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
વાંસદા: ગતરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારીમાં થયું હતું. જેનું જિલ્લા રમત-ગમત અધિકારીના તાબા હેઠળ...
















