રાજપીપળા થી સેલંબા વચ્ચે દોડતી બસની સિટ ખખડધજ હોવાથી ઊભા ઊભા કરવી પડે છે...
રાજપીપળા: આદિવાસી વિસ્તારોમાં એક તરફ સરકાર અને એસટી નિગમ દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારોમાં નવી બસો મૂકવામાં આવી છે, જેથી બસમાં મુસાફરી કરતા...
આદિવાસી વિસ્તારમાં બકરું કાઢતા ઊંટ પેઠું જેવો ઘાટ.. જીમ્મી પટેલ
વ્યારા: તાજેતરમાં આદિવાસી વિસ્તારમાં આવતા તાપી જિલ્લાની એક માત્ર વ્યારા ખાતાની સરકારી હોસ્પિટલ ને ખાનગી કંપનીને આપી બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ માં ફેરવામાં આવી...
ઉમરપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ACB ના હાથે 50 હજારની લાંચ રંગે હાથ પકડાયા..
ઉમરપાડા: ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશન ગુનામાં ફરીયાદીનું નામ નહીં ખોલવા માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની ઉમરપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા...
વારંવાર રજુવાત છતાં અઢી વર્ષે પણ કાર્યવાહી ન થતાં ધરમપુરમાં નવા પ્રમુખશ્રીને કલ્પેશ પટેલે...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયતમાં અઢી વર્ષની પ્રમુખશ્રીની મુદત પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ધરમપુર પ્રાંતઅધિકારીશ્રી દ્વારા આગલા દિવસે ફ્રોમ ભરવામાં આવ્યા...
માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે ‘કાંગ યાત્સે’ ઉપર તિરંગો લહેરાવતો ડાંગનો યુવાન ભોવાન...
ડાંગ: ગતરોજ સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાને હિમાલયન વેલીના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાના જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક ડગલું ભરતા, ડાંગ...
વાંસદાની હદે પદમડુંગરીના જંગલ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો… 3 લાખમાં અપાઈ હતી સુપારી..
ડોલવણ: તાપીના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે...
Decision News અહેવાલ રંગ લાવ્યો: અંકલેશ્વર GIDC ડેપોથી દેડીયાપાડા વાયા બેડવાણની ખખડધજ બસ બદલી...
નર્મદા: થોડા દિવસ પહેલા અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણ બસના છાપરામાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી બસમાં મુસાફરી કરનારા મુસાફરોને બસમાં છત્રી ખોલીને...
નર્મદાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છતાં તંત્ર ધોર નિદ્રમાં, જીવ જાય તો...
રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે અને તેમાં પણ ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને...
વર્તમાન સમયમાં યુવાજગતને જન્મદિવસની ઉજવણી કેવી હોય એની પ્રેરણા પૂરી પડતો ધરમપુરનો યુવા..
ધરમપુર: આજના આધુનિક યુગમાં યુવાનો દેખાદેખીમાં મોજ શોખ અને વ્યસનના રવાડે જોવા મળે છે, ત્યારે ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામના એક એવો યુવા જેણે પોતાના...
ખેર જે થયું એ સારું થયું…! : રોમેલ સુતરિયા
આમ આદમી પાર્ટીમાં ગુજરાતની શરૂઆતથી જોડાયા બાદ AAP માં મહત્વના હોદ્દાઓ નો ભાર સંભાળ્યા પછી તેમણે તાજેતરમાં કોંગ્રેસની પક્ષમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે...
















