નવસારીના નેશનલ હાઇવેના ભુલાફળિયા પાસે ટ્રક-ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત..
નવસારી: ખારેલ 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 ઉપર ભુલાફળિયા કટ પાસે બસ-ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઈને હાઇવે જામ થઇ...
નવસારીના બોરિયાચ ટોલ પર ફરી ભાવ વધારો, માત્ર સાડા ચાર મહિના બાદ ટોલટેક્સમાં વધારો,...
નવસારી: નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા બોરિયાચ ટોલનાકા પર ફરી એકવાર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 70 ટકા જેટલો તોતિંગ...
વલસાડના મરલા ગામમાં એક છાત્રનું નાળિયેરી ઉપરથી પટકાતા મોત…
વલસાડ: વલસાડના મરલા ગામે આવેલી નવ નિર્માણ છાત્રાલય વિદ્યાલયનો એક વિદ્યાર્થી નાળિયેરીના ઝાડ પર ચઢવા જતાં અચાનક નીચે પટકાઇ ગયો હતો. જેને લઇ ગંભીર...
ઉમરગામમાં લોનની ઉઘરાણીથી કંટાળી યુવકે પોતાનું જીવન ટૂંકાવી લિધું…
ઉમરગામ: ઉમરગામમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં પાણીપુરીની દુકાનના સંચાલક સાગર રાવલે આપઘાત કર્યો છે. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવાર જનોએ આવાસ...
ધરમપુરમાં મળેલી આદિવાસી કુકણા કોકણા, કોકણી કુનબી (ડાંગ) ગુજરાતની બેઠકમાં શું લેવાયા નિર્ણયો..
ધરમપુર: ગતરોજ આદિવાસી કુકણા કોકણા, કોકણી કુનબી (ડાંગ)સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના કુકણા સમાજ નું મહા સંમેલન મહારાષ્ટ્ર...
ભરૂચમાં દુધધારા ડેરી નજીકની ગટરમાંથી પુરૂષના કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળતા ચકચાર…
ભરૂચ: ભરૂચમાં ચકચારી ઘટના સામે આવી છે. દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ...
ઉમરગામ તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ફરી બાળ મરણ થવાની ભીતિ…
ઉમરગામ: ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં શનિવારે ધારાસભ્ય રમણ પાટકરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગ દક્ષિણ ઝોન સુરતના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એન. પરમારની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરપંચો,...
વાંસદા નગરમાં લોકોની તરસ છીપાવવા મુકાયેલ વોટર ATM ધૂળ ખાય છે…
વાંસદા: વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવાના હેતુથી 2021-22 માં લાખોના ખર્ચે નગરના મુખ્ય મથક ગાંધી-મેદાન સામે વોટર...
અંબાલાલની આગાહી.. દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ..
દક્ષિણ ગુજરાત: અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે....
નવતાડથી ખાંભલાને જોડતા રસ્તા વચ્ચે ખાડાઓથી વાહનચાલકો પરેશાન…
વાંસદા: વાંસદા તાલુકાના નવતાડ ગામેથી ખાંભલા થઇ મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા વચ્ચે ખાડાઓ પડી જતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તો મહારાષ્ટ્ર...
















