મોટાપોંઢા ઓઝર ગામમાં કોબ્રા ઝેરી નાગનું કરાયું રેસ્કયું.. જુઓ વિડિઓ…
કપરાડા: મોટાપોંઢા ઓઝર પાનભરર્યુ ફળિયાના ભરતભાઈ ખુશાલભાઈ ચૌધરીને ત્યાં છેલ્લાં 3 દિવસ થી ઘરમાં અને ભાતના પુરેટિયા દેખાતા ઝેરી સાપને વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટના...
ધરમપુર અને કપરાડાની શાળાઓ પાણીના લીધે થઇ સવારની.. 586.16 કરોડના ખર્ચે બનેલી અસ્ટોલ યોજના...
વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકાના ઉનાળાના આરંભમાં જ પાણીની સમસ્યા ન ઉકેલાતા 990 શાળાઓનો સમય બદલી નાખ્યાનો પરિપત્ર વલસાડ જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા...
મહુડાના ફૂલ વીણવા ગયેલા 10 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો.. જાણો સમગ્ર ઘટના
સુબીર: એક 10 વર્ષીય આદિવાસી બાળક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઝરી ગામમાંથી પ્રકાશમાં આવી છે. જેને લઈને સમગ્ર ગામમાં અને...
જાણો: ક્યાં વિદ્યાર્થીનીએ ગ્લુકોઝના ચાલુ બોટલે આપી અંગ્રેજીની પરીક્ષા..
ડેડીયાપાડા: સેલંબા હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ - 10 ની વિદ્યાર્થીનીની તબિયત લથડતા સ્થળ સંચાલકે વિદ્યાર્થીની એ ગ્લુકોઝના ચાલુ બોટલ ચઢાવી જરૂરી સારવાર કરાવી અંગ્રેજી...
ઉમરપાડા તાલુકાની કેન્દ્ર પ્રાથમિક શાળા કેવડીને જિલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા તરીકે કરાઈ સન્માનિત..
ઉમરપાડા: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે ઉમરપાડા તાલુકાના કેન્દ્ર કેવડી પ્રાથમિક શાળાને સન્માનિત કરવામાં આવી છે અને શ્રેષ્ઠ શાળા તરીકે...
પિતાએ બાઈક ન આપી અને દીકરાએ ઝેરી દવા પીધી અને બ્લેડ વડે હાથ ઉપર...
ગણદેવી: નાની નાની અમથી વાતોનું ખોટું લગાડી આપઘાત કરી લેતા યુવાનોમાં આજે એક વધારો કરતા હોય તેમ નવસારીના બીલીમોરાના ઊંડાચ ગામમાં એક યુવાનને પિતા...
ડાંગ જિલ્લામાં શ્રીઅન્ન આધારિત વાનગી સ્પર્ધા સાથે ‘પોષણ પખવાડિયા’ ની ઉજવણી…
આહવા : 'International Millets Year' દરમિયાન તા.20 માર્ચથી 3 એપ્રિલ 2023 દરમિયાન આયોજિત 'પોષણ પખવાડિયા'ની મુખ્ય થીમમાં શ્રીઅન્ન (Millets)ને અદકેરું મહત્વ આપતા રાજ્ય સમસ્તની...
કપરાડાના નળીમધની ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના નળીમધની ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહની શરૂવાત ડેપ્યુટી સરપંચ શ્રી નિમેશભાઇ ગાંવિત ના હસ્તે...
ડાંગ જિલ્લામા વિશ્વ ક્ષય દિનની ઉજવણીના ભાગ રૂપે યોજાયા વિવિધ કાર્યક્રમો..
આહવા: ડાંગ જિલ્લામા 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિનની ઉજવણીના ભાગ રૂપે ટીબી હારેગા દેશ જીતેગા બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. કાર્યક્રમ...
વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તારમાં લોકોની અવર જવર લાગ્યો પ્રતિબંધ.. જાણો કેમ ?
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડીમાં આવેલી કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર વલસાડના...
















