મરોલીમાં કામ કરતી વેળાએ ચક્કર આવ્યા બાદ મહિલાને બાઈક પર લઈ જતા માથાના ભાગે...
નવસારી: મરોલીમાં શેરડીના કામ કરતી મહિલાને અચાનક ચક્કર આવતા તેને બાઈક પર લઈને જતા રસ્તે પડી ગઈ. સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં ફરજ પર...
વાંસદાના નિરપણ, માનકુનિયા નાની વઘઇ, બેડમાળ, વાંદરવેલા, પીપલખેડ જેવા ગામડાઓમાં કરાયું આંગણવાડીનું લોકાર્પણ..
વાંસદા: શિક્ષણક્ષેત્રમાં પા પા પગલી કરવાની શરૂવાત કરતાં વાંસદા તાલુકાનાં બાળકોમાં માટે ગતરોજ 15 જેટલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને બાળકોમાં અને...
ભરૂચમાં 56.85 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ, ભોલાવ અને ઝાડેશ્વર પંચાયતમાં રસ્તાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત...
ભરૂચ: ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખનો ખર્ચ કરવામાં આવશે....
ભીલાડમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરતા કાર પલટતા 2ના મોત…
ભીલાડ: સેલવાસ નરોલી રોડ પર અથાલ ત્રણ રસ્તા પાસે કિયા કાર પલટી જતા મિત્રની બર્થડે પાર્ટી મનાવી પરત થતા 2 યુવકના મોત થયા અને...
ઉમરગામના નારગોલમાં મંજૂરી વિના હોર્ડિંગ લગાડાતા પંચાયતે નોટિસ આપી..
ઉમરગામ: નારગોલ ગ્રામ પંચાયત નારગોલ હદમાં રાતોરાત પંચાયતની પૂર્વ મંજૂરી વિના ULTRATECH સિમેન્ટની જાહેરાત કરતા મોટા હોર્ડિંગો ઊભા કરાતા પંચાયતે મિલકત ધારક તેમજ સ્થાનિક...
ભીલાડના સરીગામમાં કેનાલ પાસે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ…
ભીલાડ: સરીગામ જીઆઇડીસીનાં કારીયામાળથી નવીનગરી જતા માર્ગ કિનારે રાત્રે કોઈ પ્લાસ્ટિકની 40 ગુણીમાં ઘન કચરો ઠાલવી ગયો હતો.સવારે સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા ટીમે ઘટના...
નવસારીમાં 100થી વધુ લોકો બીમાર, 80 બાળકોની હાલત બગડી, કેટરિંગના સેમ્પલ લેવાયા…
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. મહાપ્રસાદ લીધા બાદ...
નવસારીના વિરાંજલીથી અગ્રવાલ કોલેજ રોડના અનેક વૃક્ષો નાશ પામ્યા…
નવસારી: નવસારીના અગ્રવાલ કોલેજ રોડના ડિવાઈડર ઉપર વાવેતર કરાયેલ ઘણા વૃક્ષો યોગ્ય માવજત વિના સુકાઈ ગયા યા નાશ પામ્યા છે. નવસારી શહેરમાં આવેલ અનેક...
ભરૂચ પોલીસે સમયસૂચકતા દાખવી કિશોરી અને મહિલાને બચાવ્યાં, બંનેને કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપ્યાં…
ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બે અલગ-અલગ પ્રયાસને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. સી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા...
ટ્રાફિક ઘટાડવા વાપી GSTથી ઝંડાચોક માર્ગને પહોળો કરાયો…
વાપી: વાપી જીએસટી ભવનથી ઝંડાચોક તરફ આવતા માર્ગ પર વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટાઉન પોલીસે આરએન્ડબીના અધિકારીઓ સાથે બેઠક કરી માર્ગ પહોળો...
















