એક ફોટો, બે વાર એન્ટ્રી ! સુબીરના માળગા ગામમાં નરેગા ભ્રષ્ટાચારનો પુરાવો !
સુબીર: હાલમાં જ સુબીર તાલુકાના માળગા ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (નરેગા) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે....
ખેરગામ પોલિસ સ્ટેશનમાં ગેરકાયદેસર AC વાપરી ઉપરીઓને ગેરમાર્ગે દોરતા બે ભૂતપૂર્વ PSI ઓ વિરુદ્ધ...
ખેરગામ: વલસાડના તીઘરા ગામના મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ નામના સામાજિક આગેવાન દ્વારા અગાઉ 20/11/2024 ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને સંબોધીને PSI ડી.આર.પઢેરિયા દ્વારા ત્રાહિત વ્યક્તિ...
સુરતમાં મંજૂરી વગર શાળામાં ભરાઈ ગયા ચાર હજાર ફોર્મ, વાલીઓમાં મચી દોડધામ…
સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી શાળા નં. 401 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કારણ એ છે કે હજી સુધી શાળાને સત્તાવાર રીતે...
ચીખલીના રાનકુવામાં શિક્ષક – શિક્ષિકાના મોતના મામલામાં પેનલ પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે.
ચીખલી: ચીખલીના રાનકુવામાં શિક્ષક - શિક્ષિકાના મોતનો મામલો: શિક્ષકે મહિલા મિત્રની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી હોવાનો પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો, મૃતક શિક્ષક સામે હત્યાનો...
તાપીમાં ખેડૂતો માટે આશિર્વાદ સમાન જીવામૃતથી જમીન જીવંત…
વ્યારા: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર ખરાબ અસર પડી છે. આવી ખેતીમાંથી મળતા પાકો માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થયા...
નર્મદાના તિલકવાડાના રેંગણથી વીરપુર સુધી100 મીટર રસ્તો બનાવવામાં અખાડા…
નર્મદા: નર્મદાના તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુરને જોડતો રસ્તો રેલવે ટ્રેકમાં ગાયબ થઇ ગયો છે. 10 થી વધુ ગામો ની અવર જવર વાળો રસ્તો...
નવસારી જિલ્લામાં મરોલીથી ઉભરાટ જતા માર્ગની બાજુમાં પડેલા પાણીના પાઇપથી અકસ્માતનું જોખમ..
નવસારી: નવસારી જિલ્લામાં હાલ કેટલાક વિસ્તારોમાં પાણીના પાઇપો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરતું છેલ્લા લાંબા સમયથી જાણે આ કામગીરી અદ્ધરતાલ પડી...
વાંસદાના કંડોલપાડામાં બે વર્ષ પહેલા બનેલી ટાંકીમાં વીજ જોડાણ આપવાનું વીજ કંપની ભૂલી…
વાંસદા: કંડોલપાડા ગામે વાવ ફળિયામાં 6થી 7 ઘરને પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ આગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વર્ષ 2023-24મા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચ...
નવસારી શહેરના રિંગરોડની એક બાજુ કાંસની સફાઈ, બીજી બાજુ નહી..
નવસારી: નવસારીના રિંગરોડને લાગુ વરસાદી મનપાએ સફાઈ કરવાનું શરૂ કર્યું પણ બીજી તરફ વર્ષોથી ભરાયેલ ગંદુ પાણી, જળકુંભી સફાઈનું કઈ કરવામાં આવતું નથી. હાલ...
આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલ ધરમપુરનું ગૌરવ વિદ્યાર્થીએ માર્શલ આર્ટમાં મેળવેલ સિદ્ધિ..
ધરમપુર: આજે વલસાડના ધરમપુરના તાલુકા વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓમાં આગળ આવી રહ્યા છે ત્યારે આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલ ધરમપુરનું ગૌરવ વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટમાં મેળવેલ સિદ્ધી...
















