વ્યારાના ઇન્દુ ગામે પતિ પત્નીએ કર્યો આપઘાત.

0
વ્યારા: ગતરોજ વ્યારાના ઇન્દુ ગામમાં એક પરણિત દંપતીએ ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાતાં ભારે ચકચાર મચી હતી. જોકે દંપતીએ કયા કારણસર આપઘાત કર્યો...

નર્મદાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધેલા બે વર્ષીય પાડાનો દીપડાએ કર્યો શિકાર.

0
નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી વસાહત ખાતે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ સીમ વિસ્તારમાં બાંધેલા પાડાનો શિકાર કર્યો હોવાની ઘટના...

બે રાજ્યોની 100 કિમી સુધીની હદમાં 30થી વધુ CCTV ચેક કરતા ચીખલી પોલીસને મળેલી...

0
નવસારી: ગતરોજ મૂળ મહારાષ્ટ્રથી ગુજરાતમાં બસ દ્વારા આવી નવસારીના ચીખલી અને અન્ય જિલ્લામાં બાઈક ચોરી મહારાષ્ટ્રમાં જઈ અંતરિયાળ ગામોમાં ગેરેજવાળાને ઓછી કિંમતે વેચનાર આરોપીને...

નર્મદ યુનિ.ની સમરસ હોસ્ટેલમાં તીખી અને મીઠી દાળના મુદ્દે વિદ્યાર્થીઓ બાખડ્યાઃ ત્રણ ઘવાયા

0
સુરતઃ ગતરોજ સુરત યુનિવર્સિટી માં નજીવી જમવાની બાબતને લઈને અદાવત રાખી કાઠીયાવાડી છોકરાઓએ એમના કાઠીયાવાડી ગુંડાઓને બોલાવી આપણા આદિવાસી છોકરાઓને બહાર બોલાવી હોકી,પાઇપ અને...

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ડેમ વ્યૂ પોઇન્ટ-1 પર 30 સ્ટોલ ઉભા કરાયાં.

0
રાજપીપલા: નર્મદા જિલ્લામાં ગતરોજ બે દિવસીય યોજાઈ રહેલા “વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ નર્મદા” કાર્યક્રમ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યમાં નર્મદા ડેમ વ્યુ...

ચીખલીની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં વધુ એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.

0
નવસારી: ચીખલી તાલુકાના જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયેલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ચીખલી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બેસિક લાઈફ...

ડો.નિરવભાઈ પટેલના સમર્થનમાં લોકનેતા અનંત પટેલ..

0
વાંસદા: નવસારીના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલ પર ધરમપુરના કરંજવેરી ગામમાં આછવણીના કાંતિભાઈ દ્વારા ઝેરી દવા પી ને કરાયેલા આપઘાતને લઈને જે...

નવસારીમાં જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો.

0
નવસારી: ગતરોજ નવસારીના મરોલી પાસેથી પસાર થતી મુંબઈ-સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન...

નર્મદાના ડેડિયાપાડા થી સાગબારા જતાં રસ્તા પર મોટાં ખાડાના કારણે સ્થાનિકનો ગંભીર અકસ્માત.

0
નર્મદા: ડેડિયાપાડા થી સાગબારા જતાં રસ્તા પર મસમોટો ખાડો થઈ ગયો છે જેને લઈને ગતરોજ વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માત સર્જાય છે. રસ્તામાં પડેલ...

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ પરંપરાગત કૃષિ અને પરંપરાગત આહાર સદીઓથી આપણા આહારનો અભિન્ન ભાગ...

0
નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લામાં અન્નદાતા ખેડૂતોમાં મિલેટ્સ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધુ તે માટે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી...