પ્રો ડો. કુંજલ બહેનને સોમનાથ કલેકટરના હસ્તે બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજકનું મળ્યું સન્માન...

0
સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો. કુંજલબહેન ત્રિવેદીજીનું ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉના ખાતે...

ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક દુકાનની આડમાં એક બોટલમાંથી બીજામાં ગેસ રિફિલિંગ...

0
ભરૂચ: ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક એક દુકાનમાં ગેસ રિફિલિંગની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં...

ભરૂચમાં સ્કૂલ વાહનોની બેદરકારી..વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે…

0
ભરૂચ: રિક્ષામાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ભરી દોડતા ચાલકનો દ્રશ્ય સામે આવ્યા છે. RTOની કાર્યવાહીની માંગ ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે...

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 20 દિવસથી દહેશત ફેલાવી રહેલો દીપડો પાંજરે પુરાયો.. લોકોમાં હાશકારો

0
ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવી રહેલો કદાવર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં સપડાયો છે. શહેરી વિસ્તારની નજીક દીપડાઓની હાજરથી...

નાનાપોંઢા પારડી રોડ પર ગંભીર દુઘર્ટના .. બાઇક ચાલકને 15 ફૂટ સુધી ઘસડયો…

0
પારડી: વાપી ડેપો થી નાશિક જવા માટે ઉપડેલી વાપી નાશિક બસને નાનાપોંઢા પારડી રોડ પર અકસ્માત સર્જાયો.  સોમવારના રોજ વાપી થી નાશિક તરફ જતી...

ભરણ પોષણની સજા વોરંટની બજવણીથી બચવા નાસ્તા ફરતા આરોપીને જેલને હવાલે કરતી ઝઘડીયા પોલીસ

0
ભરૂચ:વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ સજા પામેલ આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન....

સુરતમાં માતાનો રખડવા બાબતે ઠપકો ધો. 7ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો..

0
સુરત: નવાગામ ડિંડોલીમાં ધોરણ 7ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલેથી ઘરે આવ્યા બાદ નોટબુક લેવા જવાનું કહી વિદ્યાર્થી બહાર જતો રહ્યો...

સુરતમાં મોડી રાત્રે 15 લાખની સફારી કારમાં આગ લાગી…

0
સુરત: સુરતમાં કારમાં લાગેલી આગ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી, અડધી કાર બળીને ખાખ સુરતના ભટાર રોડ ઉપર મોડી રાત્રે 3 કલાકે...

એકતાનગરમાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિનેતા આમિરખાન અભિભૂત..

0
રાજપીપળા: એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા....

ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય બે વર્ષથી USમાં.. વાલીઓએ આક્રોશમાં આવી...

0
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174...