વલસાડના શંકર તળાવ છરવાડા હદ વિસ્તારમાંથી પસાર થતી બામ ખાડીમાં હજારો માછલી મૃત મળી..
વલસાડ: વલસાડ તાલુકાનાં શંકર તળાવ છરવાડા હદ વિસ્તારમાંથી પસાર થતી બામ ખાડીમાં ખાડીના પાણી મીઠા પાણીમાં દરિયાના ખારા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં...
વલસાડના ધરમપુરમાં 37 ડિગ્રી અને ઉમરગામમાં 32 ડિગ્રી તાપમાન..
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના 6 તાલુકાઓમાં તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ...
નર્મદા: ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે આગ લાગતા હિતેષ વસાવાએ લીધી મુલાકાત…
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે તાજેતરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સોમાભાઈ વસાવા નામના ખેડૂતના કાચા ઘરમાં અચાનક આગ લાગી હતી....
વલસાડમાં કુકણા ,કોંકણી, કુનબી (ડાંગ) સમાજની વૈચારિક રાષ્ટ્રીય મહાસંમેલન અંગેની બેઠક મળી..
વલસાડ: આદિવાસી સમાજ વૈચારિક અને સાંસ્કૃતિક રીતે સજાગ બને એવા ઉદ્દેશ સાથે ગતરોજ વલસાડમાં ભાવેશભાઈ પટેલના ઘરે કુકણા સમાજનું વૈચારિક રાષ્ટ્રીય કક્ષાનું મહાસંમેલનનાં આયોજન...
ભરૂચના વાલિયાના ચોરઆમલા ગામે ગ્રામસભામાં આદિવાસીઓએ જમીન સંપાદનનો વિરોધ કર્યો…
ભરૂચ: વાલિયા તાલુકાના ચોરઆમલા ગામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા આયોજિત ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં પ્રાંત અધિકારી, GMDC અધિકારી અને મામલતદાર સહિતના...
સુરતના સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂ. 200નો દંડ…
સુરત: સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂ. 200નો...
જાણો કયા: દારૂ ઢીંચી ગુંડાગીરી કરતો પીધડ પોલીસને કરાયો સસ્પેન્ડ..
સુરત: ગતરોજ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર અશોક પટેલ નશામાં ધૂત થઈને લોકોને ગુંડાગીરી કરતા જોવા મળ્યાનો સ્થાનિક લોકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં...
ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે જંગલમાં ખાસ વ્યવસ્થા, સુરત-તાપી જિલ્લામાં 90 કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા…
સુરત: જંગલ વિસ્તારમાં રહેતા દીપડાની અવરજવર સુરત શહેરના છેવાડે જોવા મળતા સ્થાનિકો અને વન વિભાગમાં ભારે ચિંતા છે. દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં...
આદિવાસી લોકો પર UCC લાગુ ન કરવા તા.પં.સ કલ્પેશ પટેલ દ્વારા ધરમપુરમાં કરાઈ લેખિત...
ધરમપુર: ગતરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત માનનીય સેક્રેટરી સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતને રાજ્યના આદિવાસીઓ (અનુસુચિત જન જાતિ) પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)લાગુ ન...
કુકણા સમાજનાં રાષ્ટ્રિય વૈચારિક એકતા મહા સંમેલનની તૈયારીનાં ભાગરૂપે કપરાડા તાલુકાના પ્રતિનિધિઓની નાનાપોંઢા ખાતે...
કપરાડા: નાનાપોંઢાના માજી સરપંચશ્રી રમતુભાઈ દામુભાઈ ચૌધરીના ઘરે કપરાડાના વિવિધ ગામોનાં પ્રતિનિધિઓની બેઠક મળી જેમાં આજની મિટિંગનાં અધ્યક્ષશ્રી લાલુભાઇ ગાંવિતની વરણી કરવામાં આવી કાર્યક્રમનું...
















