નર્મદા જિલ્લામાં મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં..કાર રમકડાંની જેમ તણાઈ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ગતરોજ સવારથી સતત વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં હતાં. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં સવારથી હદમાં પાણી ભરાઇ ગયું હતું....

ખેરગામના વાડ ગામે જીવંત વીજતાર અડી જતાં દીપડાનું કરંટથી મોત..

0
ખેરગામ: ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત વલ્લભભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી તૂટેલો જીવંત વીજતાર જમીન ઉપર પડયો હતો. જે જીવંત...

ચીખલીના મીણકચ્છના ખેડૂતનો પગ લપસી જતાં ખાડીના વહેણમાં તણાયો…

0
ચીખલી: ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે નીરજ ખાડીના વહેણમાં પગ લપસી જતાં સ્થાનિક ખેડૂત તણાઈ જતાં 24 કલાક કરતાં વધુ સમય બાદ પણ કોઈ ભાળ ન...

કિશન પટેલને વલસાડ કોંગ્રેસ પ્રમુખ બનાવી 2027 માં વિધાનસભામાં ભાજપને જીત માટે રસ્તો મોકળો...

0
વલસાડ: વલસાડમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણુક કરી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2027 માં ભાજપને જીત માટે રસ્તો ગુજરાતમાં નિમાયેલી...

વડાપ્રધાન મોદી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે ? જાણીને લાગશે નવાઈ તમને..

0
વલસાડ : ભારતના પ્રધાનમંત્રી એક ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે, સમગ્ર દેશની જવાબદારી રહેલી છે તેમ છતાં લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે...

SAS દ્વારા મુખ્યમંત્રીને આવનાર વિશ્વ આદિવાસી દિવસની રાજયના આદિવાસી લોકો માટે રજા જાહેર કરવા...

0
નવસારી: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લાખો લોકોની લાગણીઓને માન આપી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમામ સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થાઓમાં રજાની માંગણી...

ભરૂચ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધ નાગરિક સાથે હ્રદય કંપાવનારી ઘટના બની..RPF જવાને સૂઝબૂઝથી...

0
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધ નાગરિકને RPF જવાને સૂઝબૂઝથી બચાવી લીધા છે. વૃદ્ધ નાગરિક ચા લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. આ...

સુરત SRP વાવ કેમ્પ ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી…

0
સુરત: સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી...

દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમ્પાઉન્ડમાં ઘુસી જતા...

0
ડાંગ: સાપુતારા, આહવા ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડીનું બચ્ચુ ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢયું હતું....

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદારોને લાલચ આપતો વીડિયો વાયરલ…

0
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાના વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગતરોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ...