ભરૂચથી અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર કોન્ટ્રાક્ટરે રાતોરાત બમ્પર બનાવ્યા અને સફેદ...

0
ભરૂચ: ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બનાવવામાં આવેલા બમ્પરથી અનેક અકસ્માત સર્જાયા...

વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી..પોતાના માનવતાવાદી કાર્યોથી લોકોના દિલ...

0
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી થતાં બુધવારે વલસાડમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત...

ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે માર્ગ પર પાણી ભરાતા મહિલાઓ અને બાળકોને જીવના જોખમે રસ્તો...

0
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગામની એક ગંભીર સમસ્યા સામે આવી છે.અહીં માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ખતલવાડા વારલીવાડ ફળિયાથી સંજાણ-બંદર માછીવાડ ફળિયા...

પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીમાં કાર તણાતા માતા-પુત્રીના મોત..

0
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગતરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીમાં એક કાર તણાઈ ગઈ હતી....

ધરમપુરના માલનપાડામાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે માલવાહક ટ્રકના બોલ્ટ તૂટી જતા બે વ્હીલ...

0
ધરમપુર: ધરમપુરના માલનપાડામાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક માલવાહક ટ્રકની ક્લીનર સાઈડના પાછળના વ્હિલના દસ બોલ્ટ તૂટી જતા બે વ્હિલ બહાર આવી ગયા...

નાગપુરના રાષ્ટ્રિય મેગા સિકલ સેલ સમિટમાં 2 યોગદાન કર્તાઓએ વલસાડ તથા સેલવાસનું વધાર્યું ગૌરવ..

0
વલસાડ: નેશનલ એલાયન્સ ઓફ સિકલ સેલ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ગત 16 ઓગસ્ટ 2025 ના રોજ નાગપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રિય મેગા સિકલ સેલ સમિટમાં વલસાડ...

ધરમપુરમાં વિરવલની શાળામાં વધારાના વર્ગ માટે છાત્રોની ખોટી સંખ્યા બતાવી ગેરનીતિ કર્યાનો બહાર આવ્યો...

0
ધરમપુર: ધરમપુરની વિરવલની સાર્વજનિક માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો બતાવી વધારાનો વર્ગ ચાલુ રાખવામાં આવી રહ્યાના આક્ષેપોની તા.પં. અપક્ષ સભ્યએ પ્રાંત અધિકારી ધરમપુરને લેખિત...

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 74 મિમી..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 74 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 1747.17 મિમી વરસાદ થયો...

વલસાડમાં રીક્ષાચાલક દંપતી પર હુમલો.. મોહમ્મદ યુનુસે ધમકી આપતા કહ્યું કે આઠ મર્ડર કર્યા...

0
વલસાડ: વલસાડના અતુલ વિસ્તારમાં એક રીક્ષાચાલક અને તેની પત્ની પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગત  રાત્રે રીક્ષાચાલક મોહમ્મદ હાફિઝ રાઇન પોતાની બીમાર પત્ની...

ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની લીધી મુલાકાત..

0
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ગતરોજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી. તેમણે અરજદારોની વિવિધ રજૂઆતો સાંભળી હતી. સોળસુંબા...