ધોધમાર વરસેલા વરસાદના લીધે સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો.. ડેમની સપાટી 121.54 મીટર
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે હાલમાં સરદાર સરોવરમાં 22 હજાર કયુસેક પાણી આવી રહ્યુંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે....
મનસુખ વસાવા: દુનિયાને ઉથલપાથલ કરી નાખું એટલી તાકાત ધરાવું છું, ચૈતર વસાવાની કોઈ હેસિયત...
ભરૂચ: લોક સભી ચુંટણીની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ મનસુખ વસાવાએ વિરોધીઓ પર પ્રહાર કરતાં નિવેદન આપ્યું છે કે હું નાક...
પ્રેમલગ્નનો કરુણ અંજામ.. ‘તું મને ગમતી નથી, હું બીજી પત્નીને પણ રાખીશ’ કહેતા પત્નીએ...
સાગબારા: 'તું મને ગમતી નથી અને તારી સાથે હવે હું બીજી પત્નીને પણ રાખીશ' તેમ કહેતાં દેવમોગરામાં પ્રેમ લગ્ન કરી જીવન વિતાવતી દક્ષા નામની...
સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડા ખાતે વિદેશ અભ્યાસ પાસપોર્ટ વિઝા અંગે યોજાયો સેમિનાર..
ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતમાં પણ હવે યુવાનો વિદેશમાં અભ્યાસ કરવાના સપનાં સેવતા દેખાય રહ્યા છે ત્યારે નર્મદાના જિલ્લાની સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડા ખાતે વિદેશ અભ્યાસ...
દેવમોગરા મંદિરે દર્શન આવેલી યુવતીની હાથ પકડીને છેડતી.. સાઇડ પર ચાલો મારે તમારૂ કામ...
સાગબારા: આદિવાસી સમાજના કુળદેવી દેવમોગરા મંદિરે દર્શન માટે આવેલી એક કોલેજીયન યુવતીની નાંદોદના કાડવા ગામનો કૌશિક વસાવા નામના યુવાને હાથ પકડી છેડતી કર્યાનો અને...
17-18-19 જુને નર્મદામાં સિકલસેલ એનીમીયા વાળા લોકોની તપાસ સારવાર અને કાઉન્સેલીંગ અને જનજાગૃતિ યોજાશે...
નર્મદા: ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આગામી 19 મી જૂન, 2023 ના રોજ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે...
સરકારની નવી શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા ચૈતર વસાવાએ સવાલ.. કહ્યું..?
નર્મદા: એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2023નો પ્રારંભ થયો છે પણ કરવામાં આવ્યો છે આ સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારની...
નર્મદાની વિવિધ કચેરીઓના કાર્યક્ષેત્ર વિસ્તારમાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ..
રાજપીપળા: ગુજરાતના બહુલક આદિવાસી વસ્તી ધરાવતાં નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર...
ઝઘડિયા GIDCમાં થયેલ હુમલામાં આરોપી જયમીન પટેલ સહિત 22 આરોપીને જેલભેગા.. રીમાન્ડ શરુ
ઝઘડિયા: ધંધાકીય અદાવતમાં ઝઘડિયા GIDCમાં થયેલ જાહેરમાં ગોળીબાર અને વાહનોમાં તોડફોડની ઘટનાની રાજય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસે પણ GIDCમાં કાયદો અને વ્યવસ્થા...
સાગબારામાં શાળા પ્રવેશોત્સવ માટે આવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૈતર વસાવાએ લેખિતમાં કહ્યું..
સાગબારા: આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ માટે સાગબારા તાલુકાના જાવલી ગામે આવી રહ્યા છે. તેવામાં આવા સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની...
















