ડેડીયાપાડાના ગારદામાં નલ સે જલ યોજના ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન થયાના સામે આવ્યા...
ડેડીયાપાડા: ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ...
સામરપાડાની આશ્રમશાળામાં મદદનીશ આદિજાતિ વિકાસ કમિશ્નરની આકસ્મિક મુલાકાત
ડેડિયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા સામરપાડા, તા ડેડિયાપાડા, જિ. નર્મદામાં આજરોજ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ વડોદરા દ્રારા સવારે ૦૭:૧૫ કલાકે શાળાની ઓચિંતી...
કેવડિયામાં યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત
ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ...
ડાંગની ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ડાંગના ગૌર્યા અને ચિકટિયા...
ડાંગ: આજરોજ ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ડાંગના ગૌર્યા અને ચિકટિયા ગામના જાગૃત નાગરિક આગેવાનો દ્વારા ડેમ સામેની લડત માટે...
ડાંગનાં ડામર રસ્તાની કામગીરીમાં એલ. જી. ચૌધરી એજન્સી ઉતારી રહી છે નકરી વેઠ… પણ...
ડાંગ: ભ્રષ્ટાચાર તો બસ ડાંગમાં જ હો બાકી.. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ લહાનમાંળુગા ખાતે એલ.જી.ચૌધરી નામની એજન્સીએ ડામર સપાટી રસ્તાનાં નવીનીકરણમાં ભય વગરનો...
વાંસદાના વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને યુવરાજસિંહને જેલમુક્ત કરવા અપાયું આવેદનપત્ર
વાંસદા: ગુજરાતમાં વર્તમાન સમયમાં જ વિદ્યાર્થીઓના કરિયર સાથે ખિલવાડ કરનારાઓને ખુલ્લા પડનારા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ગુજરાતના...
ગુજરાત આ ચહેરો ક્યારેય નહિ ભૂલે.. ગુજરાતને આશા છે કે દેવાંશી જોશી ફરી નવી...
ગુજરાત: ગુજરાત આ ચહેરો ગુજરાતનો દરેક વિદ્યાર્થી અને દરેક ખેડૂત મિત્ર ઓળખતો જ હશે.. દેવાંશી જોશી ગુજરાત સરકારની તાનાશાહી એ આજ વધુ એક નિષ્પક્ષ...
લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટએ સરકારી મા.ઉ.મા.શાળા, દહીંખેડના બાળકો અને શિક્ષકોને આપી બેગની ભેટ
ધરમપુર: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. 12 વર્ષ થી 18 વર્ષ સુધી...
યુવરાજસિંહ જાડેજાની ધરપકડના પડઘા વાંસદામાં પણ.. રાજપુત સમાજના યુવાનોની આવેદનપત્ર સાથે ઉગ્ર આંદોલનની ચીમકી
વાંસદા: ગતરોજ ગાંધીનગર ખાતે વિધાર્થીઓના શિક્ષણના કરિયર માટે લડત લડતા યુવાનેતા યુવરાજસિંહની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની જેમ નવસારી જિલ્લાના...
ધરમપુરના નાયબ કાર્યપાલકે જાતી વિષયક ટીપ્પણી કરતાં આદિવાસી લોકોએ અધિકારીનો હુરાયો બોલાવી આપ્યું આવેદનપત્ર:...
ધરમપુર: આજરોજ ધરમપુરના નડગધરી ગામના દિનેશ ભોયા જે અસ્તોલ યોજના અંતર્ગત કપરાડાના મેણધા ગામમાં પાઈપલાઈનનું કામ કરે રહ્યા હતા ત્યારે રસ્તો વચ્ચે આવતા તેમણે...
















